હું AIનાં સૂચનો મારી બ્રાન્ડને અનુરૂપ કેવી રીતે કરું?
આ લેખમાં
વર્કસ્પેસ પ્રોફાઇલ ચોક્કસ અને અદ્યતન રાખો, જેથી Lumeraને તમારા વ્યવસાય અને પ્રેક્ષકોનો ઉપયોગી સંદર્ભ મળે. સૂચવેલાં કૅપ્શન તમારી શૈલીમાં સુધારો અને પ્રકાશિત કરતાં પહેલાં હકીકત અથવા પ્રચારના દાવા તપાસો.
ઉપયોગી સંદર્ભ આપો
- બ્રાન્ડ શું આપે છે અને કોને સેવા આપે છે તે વર્ણવો.
- તમારા વ્યવસાય અને પ્રેક્ષકોની માહિતી અદ્યતન રાખો.
- પોસ્ટમાં ચોક્કસ સંદેશ આવરી લેવો હોય ત્યારે કેન્દ્રિત વિષય ઉમેરો.
પરિણામ સમીક્ષો
કસ્ટમર વાંચે તેમ કૅપ્શન વાંચો. અસ્પષ્ટ દાવાને બદલે સચોટ વિગતો આપો, તમે ન વાપરો એવી ભાષા દૂર કરો અને આગળની કાર્યવાહીનું આમંત્રણ તપાસો.
હજુ મદદ જોઈએ?
પ્રશ્ન પૂછો અથવા અમારી ટીમને સંદેશ મોકલો.
ઇમેઇલ સહાય